SlideShare a Scribd company logo
1 of 252
રીવોલ્યુશન ઇન લાઇફ
“હિન્દ સ્વરાજ”
હ િંદ સ્વરાજ
૧૯૦૯ માાં લાંડન થી દક્ષિણ આહિકા જતી
સ્ટીમર(આગબોટ) માાં એક પ્રવાસી એ
ગુજરાતીમાાં એક પુસ્સ્તકા લખી તેનુાં નામ
હ િંદ સ્વરાજ
તે વ્યસ્તત તા
મો નદસ કરમચાંદ ગાાંધી
સ્વરાજ
તે શુાં?
અંગ્રેજો ને કાઢી
મૂકવા એટલે
સ્વરાજ?
અંગ્રેજો ને આપણે કેમ
કાઢવા માગીએ છીએ?
કારણ કે
તેઓ ના રાજકારભાર થી
દેશ કાંગાળ થતો જાય છે
કારણ કે
તેઓ દરવર્ષે દેશ માાંથી
પૈસા લઈ જાય છે.
કારણ કે
પોતાના માણસો ને મોટા
ોદ્દા આપે છે.
આપણી તરફ ઉદ્ધતાઈ થી
વતે છે.
આપણ ને માત્ર ગુલામી માાં રાખે
છે.
જો તેઓ પૈસા લઈ ના
જાય,આપણને ોદ્દા આપે, નમ્ર બને
તો તેઓનો અ ી ર ેવામાાં શો વાાંધો
છે?
અને જો આપણે જ આપણા દેશ ના પૈસા બ ાર
મોકલીએ પ્રજા ને ોદ્દો ના આપીએ અને પ્રજા પ્રત્યે
નમ્ર ના બનીએ તો અંગ્રેજો ના ોય તો પણ એ
સ્વરાજ ક ેવાય?
પાલાામેન્ટ તો વાજણી અને
વેશ્યા છે.
વાજણી એટલા માટે કે જી સુધી
પાલાામેન્ટ પોતાની મેળે એક પણ
સારુાં કામ કયુું નથી
વેશ્યા એટલે કે જે પ્રધાન
માંડળ રાખે તેની પાસે ર ે
છે.
પાલાામેન્ટ ના મેમ્બરો આડ્ન્ન્મ્બહરયા અને
સ્વાથી જોવામાાં આવે છે.
પાલાામેન્ટ એ એક પણ વસ્તુ ઠેકાણે પાડી ોય
તેવો દાખલો નથી
અગત્યની ચચાા વખતે મેમ્બરો જોલા ખાતા ોય
અથવા લાાંબા થયા ોય છે.
પાલાામેન્ટમાાં મેમ્બરો બરાડાાં પાડતાાં
ોય છે.
જે પિના ોય તેના માટે વગર વવચારે મત
આપવા બાંધાયેલા છે.
જો આટલો સમય અને પૈસા સારા
માણસો ને આપ્યા ોય તો પ્રજાનો ઉદ્ધાર
થઈ જાય
પાલાામેન્ટ પ્રજાનુાં રમકડુાં છે, અને તે
પ્રજાને બહુ ખચા માાં નાખે છે.
પાલાામેન્ટ ધવમિષ્ઠ માણસો ને લાયક નથી
પાલાામેન્ટ નો કોઈ ધણી
(માક્ષલક) નથી અને કોઈ એક
ધણી ોઈ ના શકે
કોઈ મુખ્ય પ્રધાન પાલાામેન્ટ ખરુાં કરે
તેના કરતાાં તેનો પિ કેમ જીતે તેજ
કામો કરાવે છે તેવા દાખલા છે.
આ બધુ વવચારવા લાયક ખરુાં
મારે કઈ મુખ્ય પ્રધાનો નો દ્વેર્ષ નથી
પણ શુદ્ધભાવ અને પ્રામાક્ષણકપણુાં
તેઓ માાં નથી તે હુાં હ િંમત થી ક ી
શકુાં છુ
જો હ િંદુસ્તાન અંગ્રેજ પ્રજા ની
નકલ કરે તો હ િંદુસ્તાન પાયમાલ
થઈ જાય એવો મારો વવચાર છે.
આમા અંગ્રેજો નો દોર્ષ નથી પણ
તેઓના અને યુરોપ ના સુધારા
(વવકાસ) નો દોર્ષ છે.
સુધારો કુધારો છે.
વનિંદ્રા વશ માણસ ને સ્વપ્ન આવે તો એ
ખરુ જ માને છે ઊંઘ ઊડે ત્યારે જ ભૂલ
સમજાય. આવી જ દશા સુધારાવશ
માણસ ની છે.
બહુ ોવશયાર અને ભલા માણસો આમાાં
પડયા છે તેઓના લખાણ થી આપણે અંજાઈ
જઈએ છીએ આમ એક પછી એક માણસો
ફસાતા જાય છે.
માણસ બહ ર ની શોધમાાં ને
શરીર સુખમાાં સાથાક અને
પુરુર્ષાથા માને છે.
સુધારો
૧૦૦વર્ષા પ ેલા જેવા ઘરમાાં યુરોપના લોકો ર ેતા
તા તેના કરતાાં વધારે સરસ ઘર માાં ર ે છે, આ
સુધારા ની વનશાની છે. આમાાં શરીર સુખ ની
વાત ર ેલી છે.
સુધારો
અગાઉ માણસો ચામડા ના
વસ્ત્ર પ ેરતા અને ભાલા
વાપરતા.
સુધારો
વે યુરોપ ના કપડાાં પ ેરે છે, અને ભાલા
ની જગ્યાએ પાાંચ ઘા કરે એવા ચક્કર વાળી
બાંદૂકડી વાપરે છે. તે સુધારા ની
વનશાની છે?
સુધારો
કોઈ મુલક(દેશ)ના માણસ જોડા(ચાંપલ)ના
પ ેરતા ોય અને યુરોપ ના કપડાાં પ ેરતા
થાય એટલે જ ાંગલી દશા માાંથી સુધારેલી દશા
મા આવ્યા ગણાય ?
સુધારો
પ ેલા માણસ ળ થી ખેતી કરતો વે
વરાળ યાંત્ર થી એક માણસ ઘણી બધી
જમીન ખેડી વધુ પૈસા એકઠા કરે તે
સુધારા ની વનશાની છે ?
સુધારો
અગાઉ માણસ ગાડા થી દ ાડા ની ૧૨
ગાઉં મજલ કાપતો ાલ રેલગાડી ચારસો
ગાઉં કાપે છે આ સુધારા ની ટોચ ગણાઈ.
સુધારો
અગાઉ માણસો લડવા માગતા ત્યારે એક
બીજા નુાં શરીરબળ અજમાવતા વે તોપ ના
એક ગોળા થી જારો ના જાન લઈ શકાય આ
સુધારા ની વનશાની ?
સુધારો
માણસો ને પૈસાની અને ભોગની
લાલચ આપી ગુલામ બનાવાય છે.
સુધારો
લોકો માાં દરદ નિોતા તેવા દરદ પેદા થયા છે
દાક્તરો તે કેમ મટે એની શોધ કરવા લાગ્યા છે
આમ કરતાાં ઇસ્સ્પતાલો વધી છે. આ સુધારા ની
નનશાની ગણાય ?
સુધારો
આ સુધારા માાં નીવત કે
ધમા ની વાત છે જ ન ીં
સુધારો
નીવત ઉપલી વાતો મા ના ોઇ
શકે એ બાળક પણ સમજી શકે છે.
સુધારો
શરીર સુખ કેમ મળે તે માટે જ સુધારો
શોધે છે.અને તે જ આપવા મ ેનત કરે છે
છતા સુખ નથી મળી શકતુાં.
સુધારો
આ સુધારો તે અધમા છે.
સુધારો
યુરોપ માાં એટલે દરજ્જજે ફેલાયો
છે કે ત્યાાંના માણસો અધાગાાંડા
જેવા જોવા મળે છે.
સુધારો
એકાાંતે તે લોકો બેસી શકતા નથી
સ્ત્રીઑ ઘરની રાણી ોવી જોઈએ
તેની જગ્યાએ તેઓને
મજૂરીએ(નોકરી) જવુાં પડે છે.
સુધારો
ઇંગ્લેડ માાં ૪૦ લાખ રાંક
અબળાઓ ગધ્ધા મજૂરી કરે છે.
સુધારો
તે સુધારો નાશકારક અને
નાશવાંત છે તેના થી દૂર ર ેવુાં
ઘટે.
સુધારો
તેથી જ અંગ્રેજી પાલાામેન્ટ અને બીજી બધી જ
પાલાામેન્ટો નકામી થઈ પડી છે તે પાલાામેન્ટ
પ્રજાની ગુલામી ની વનશાની છે.
સુધારો
હ િંદુસ્તાન કેમ ગયુાં?
હ િંદુસ્તાન અંગ્રેજોએ લીધુાં નથી
પણ આપણે દીધુાં છે.
આપણા દેશમાાં તેઓ વેપાર
અથે આવ્યા તા.
કાંપની ના માણસોને મદદ કોને કરી॰
તેઓનુાં રૂપ જોઈ કોણ મોિાઇ જતુાં.
તેઓનો માલ કોણ વેચી આપતુાં.
પૈસો જલદી મેળવવાના િેતુ થી
આપણે તેઓને વધાવી લીધા
અંગ્રેજી વેપારી ને ઉત્તેજન આપ્ુાં
ત્યારે તેઓ પગપેસારો કરી શ્ા
તેમાાં તેઓને નીવત અનીવત નુાં નડતર
ના તુાં વેપાર વધારવો અને પૈસા
કમાવવા એ તેઓનો ધાંધો તો
તેઓએ હ િંદુસ્તાન તલવારથી
લીધુાં અને રાખે છે તેવુાં કેટલાક
લોકો ક ે છે તે ગલત છે.
નેપોલલયને અંગ્રેજો ને વેપારી
પ્રજા કિી તે તદ્દન વ્યાજબી
વાત છે.
અંગ્રેજો પોતાના માલ ને સારુાં
આખી દુનનયા ને બજાર
બનાવવા માગે છે.
તેઓ પોતાની મિેનત માાં
કચાશ રાખવાના નથી.
હિિંદુસ્તાન કેમ
રાાંક છે
તે નવષે હુાં તમને મારા
નવચારો જણાવીશ તો તમને
મારી ઉપર નતરસ્કાર છૂટશે.
હિિંદુસ્તાન ને રેલ્વે,વકીલો અને
દાક્તરો એ કાંગાળ બનાવ્્ુાં.
જો આપણે વેળાસર નિીં જાગીએ
તો ચોમેર થી ઘેરાઈ જઈશુાં.
ઘાસણી ના દરદ વાળો મોતના િાડા લગી જીવવા
ની આશા રાખ્યા કરે.
તેમ સુધારા નુાં સમજવુાં તે અદ્રશ્ય રોગ
છે તેનાથી ચેતજો.
રેલ્વે ના ોય તો અંગ્રેજો નો કાબૂ
હ િંદુસ્તાન ઉપર છે તેટલો ના ર ે
રેલ્વે થી મરકી ફેલાઈ છે. રેલ્વે ના
ોય તો ચેપી રોગ આખા દેશ માાં ના
જઈ શકે.
રેલ્વે થી દુકાળ વધ્યા છે.
રેલ્વે ની સગવડ થી લોકો પોતાનો દાણો જયાાં
મોઘવારી ત્યાાં વેચી કાઢે છે,લોકો બેદરકાર બન્યા તેથી
દુકાળ નુાં દુખ વધ્યુાં
રેલ્વે થી દુષ્ટતા વધે છે.
ખરાબ માણસો ખરાબી ઝડપ થી
ફેલાવે છે॰
હિિંદુસ્તાન માાં જે પનવત્ર
સ્થાન િતા તે અપનવત્ર થયા.
િાંમેશા રેલ્વે દુષ્ટતા નો જ
ફેલાવો કરશે તેમ સમજવા
જેવુ જ છે.
માણસ ને એવીરીતે પેદા કરેલ છે કે
તેને પોતાના િાથ પગ થી બને
તેટલુાં જ આવાગમન વગેરે કરવુાં.
રેલ્વે જેવા સાધનો થી આપણે
દોડધામ ના કરીએ તો ગૂાંચવાડા
ભરેલા સવાલો જ ના આવી પડે.
માણસ ની િદ ખુદા એ તેના ઘાટ
થી જ બાાંધી છે.
માણસ ને અક્કલ ખુદા ને
નપછાણવા આપી િતી પણ
ઉનપયોગ તેને ભૂલવામાાં કયો.
મારી કુદરતી િદ મુજબ મારે મારી આસપાસ
વસતા લોકોની સેવા કરવી જોઈએ મે મારી
મગરૂરી માાં શોધી કાઢ્ુાં કે મારા શરીર થી
આખી દુનનયાની સેવા કરવી છે.
રેલ્વે એ ખરેખરુાં તોફાની સાધન
છે. માણસ રેલ્વે નો ઉનપયોગ કરી
ખુદા ને ભૂલ્યો છે.
હિિંદુસ્તાન ની દશા.
હિિંદુસ્તાન ની અત્યારે રાાંકડી દશા
છે. તે તમને કિેતા મારી આંખ મા
પાણી આવે છે ને ગળાં સુકાય છે.
હિિંદુસ્તાન અંગ્રેજો થી નિીં પણ
આજકાલ ના સુધારા નીચે
કચડાયેલુાં છે.
હિિંદુસ્તાન ધમમભ્રષ્ટ
થતુાં ચાલ્્ુાં છે.
આપણે ઈશ્વરથી નવમુખ
થતાાં જઈએ છીએ.
હિન્દુ,મુસ્સ્લમ,પારસી, લિસ્તી બધા ધમમ
દુન્વયી વસ્તુ નવષે માંદ અને ધાનમિક વસ્તુઓ
નવષે ઉત્સાિી રિેવા નુાં શીખવે છે.
દુન્વયી લોભની િદ બાાંધવી.
ધાનમિક લોભ ને મોકળો રાખવો
આપણો ઉત્સાિ તેમાાં જ રાખવો
ધમમધુતારા એ દુન્વયી ધુતારા
કરતાાં સારા છે.
પાખાંડ ધમમ માાં જો્ુાં જ નથી.
આ સુધારો તો ઉંદર ની જેમ ફાંકી
ને ફોલી ખાય છે.
મારો મત એવો છે કે વકીલે
હિિંદુસ્તાન ને ગુલામી અપાવી છે.
વકીલો માણસ છે અને માણસ
જાત માાં કઈ સારુાં રિેલુાં છે,પણ
તેઓ ભૂલીજાય છે કે તેઓનો ધાંધો
તેઓને અનીનત શીખવનારો છે.
વકીલ પોતે જ્યારે કજજયા થાય
ત્યારે રાજી થાય છે.
જ્યાાં નિીં િોય ત્યાાં કજજયા ઊભા
કરશે.
નવરા અને આળસુ માણસો
એશોઆરામ ભોગવવા ખાતર
વકીલ બને છે.
કેટલાક રજવાડા વકીલો ની જાળ
માાં ફસાઈ કરજદાર થઈ પડયા.
અંગ્રેજી અદાલતો ના િોત તો
અંગ્રેજો રાજય ચલાવી શ્ા િોત
?
જ્યારે માણસો પોતાના િાથે મારામારી
કરી લડીલેતા અથવા સગા ને પાંચ
નીમી લડી લેતા એ મરદ િતા.
અદાલતો આવી ત્યારે
બાયલા બન્યા.
અંગ્રેજોએ અદાલતો મારફત
આપણી ઉપર દાબ બેસાડયો.
જો અંગ્રેજો જ નસપાિી િોત અને અંગ્રેજો
જ માત્ર વકીલ િોત તો તેઓ ફક્ત
અંગ્રેજો ઉપર જ રાજ કરી શકત આપણા
ઉપર નિીં.
અંગ્રેજી સત્તા ની મુખ્ય ચાવી અદાલત
અદાલત ની ચાવી વકીલો
વકીલો વકીલાત છોડી દે તો અંગ્રેજી
રાજ એક હદવસ માાં ભાાંગી પડે.
આપણે કોટમ રૂપી પાણી
ના માછલા છીએ.
જે શબ્દો વકીલો ને કહુાં છુ તે જજો
ને પણ લાગુ પડે છે બાંને માનસયાઈ
ભાઈ છે.
અંગ્રેજોએ દાક્તરી નવદ્યા થી પણ
આપણી ઉપર કાબૂ બેસાડયો છે.
દાક્તરો કરતાાં ઊંટવૈદ ભલા
એમ કિેવાનુાં મન થાય છે.
ઇસ્સ્પતાલો એ પાપ ની જડ છે.
ઇસ્સ્પતાલ થી માણસો શરીર નુાં
જતન ઓછુાં કરે અને અનીનત
વધારે કરે.
્ુરોપી દાક્તરો િદ વાળે છે. તેઓ
માત્ર શરીર ના ખોટા જતન ખાતર
લાખો જીવોને દર વષે મારે છે.
જીવતા જીવ ઉપર અખતરા
કરે છે આવુાં એક પણ ધમમ ને
કબૂલ નથી.
માણસ શરીર સારુાં આટલા
જીવો ને મારવાની જરૂર નથી.
દાક્તરો આપણ ને
ધમમભ્રષ્ટ કરે છે.
ઘણી ખરી દવા માાં ચરબી અને
દારૂ િોય છે.
આપણે નમાલા અને નામદમ
બનીએ છીએ
અંગ્રેજી કે ્ુરોનપય દાક્તરી શીખવી
તે માત્ર ગુલામીની ગાાંઠ મજબૂત
કરવા ખાતર.
આબરૂદાર અને પૈસો
કમાવવાના ધાંધા ખાતર જ
આપણે દાક્તર થઈ એ છીએ.
આ ધાંધા માાં પરોપકાર નથી.
દાક્તરો માત્ર આડાંબર થી લોકોની
પાસે થી મોટી ફી લે છે.
આમ નવશ્વાસ માાં અને સારા
થવાની આશામાાં લોકો ઠગાય છે.
ભલાઈ નો ડોળ કરનાર
દાક્તરો કરતાાં દેખીતા
ઠગવૈદો સારા
ખરો સુધારો
તમે રેલ્વે ને બાતલ કીધી,વકીલો
ને વખોડયા,દાક્તરો ને દબાવી
દીધા,સાંચા કામ માત્ર ને તમે
નુકશાનકારક ગણશો તો ખરો
સુધારો કોને કિેવાય?
વાચક
જે સુધારો હિિંદુસ્તાને બતાવ્યો છે તેને
દુનનયા માાં કોઈ પિોંચી શકે તેમ નથી.
જે બીજ આપણા વડવાઓએ રોપયા
છે તેની બરોબરી કરી શકે તેવુાં કાાંઇ
જોવામાાં આવ્્ુાં નથી.
પડ્ુાં આખડ્ુાં તો પણ હિિંદુસ્તાન
તલળયે િજી મજબૂત છે.
હિન્દ અચલલત છે તે જ તેનુાં
આભૂષણ છે.
હિન્દ સામે આરોપ છે કે તે એવુાં
જ ાંગલી અને અજ્ઞાન છે કે તેની
પાસે કાાંઈ ફેરફાર કરાવી શકતા
નથી.
આ આરોપ એ આપણો
ગુણ છે દોષ નથી.
અનુભવે આપણને જે ઠીક
લાગ્્ુાં છે તે આપણે કેમ
ફેરવીશુાં ?
ઘણા અક્કલ દેનારા આવ-જા
કયામ કરે છે હિન્દ અડગ રિે છે.
આ તેની ખ ૂબી છે.
સુધારો એ વતમન છે.
માણસ પોતાની ફરજ
બજાવે અને નીનત પાળે.
નીનત પાળવી એ આપણા મન
અને ઇન્દ્ન્દ્રયો ને વશ રાખવી એ છે.
એમ કરતાાં આપણે
આપણને ઓળખીએ છીએ
આજ સુધારો છે આની નવરુદ્ધ
જે છે તે કુધારો છે
ઘણા અંગ્રેજ લેખકો લખી ગયા કે
હિિંદુસ્તાન ને કઈ જ શીખવવા નુાં રિેતુાં
નથી.
માણસ ની વૃનતઓ ચાંચલ છે.
તેનુાં મન ફાાંફાાં માયાાં જ કરે છે.
શરીર ને જેમ વધારે આપીએ તેમ
વધારે માગે છે.
વધારે લઈને પણ સુખી નથી
થતુાં.
ભોગ ભોગવતા ભોગ ની
ઈરછા વધતી જાય છે.
તેથી ભોગ માટે પૂવમજોએ િદ
બાાંધી છે.
સુખ અને દુ:ખ મન ના
કારણે છે.
તવાંગર એ તવાંગરી થી સુખી નથી
અને ગરીબ ગરીબાઈ થી દુ:ખી
નથી.
િજારો વષમ પિેલા જેવા
ઝૂપડા,િળ,કેળવણી આપણે
કાયમ રાખી.
આપણે નાશ કારક
િરીફાઈ રાખી નિીં
આપણને કાાંઈ સાંચા વગેરે
શોધતા ના આવડે તેમ નિોતુાં.
પણ આપણા પૂવમજો જાણતા િતા
કે આમાાં પડશે તો માણસ ગુલામ
જ બનશે.
પોતાની નીનત ત્યજશે.
િાથ પગ વાપરવામાાં જ ખરુાં
સુખ છે.
તેમાાં જ તાંદુરસ્તી છે.
તેઓએ નવચા્ુાં કે મોટા શિેરો
સ્થાપવા તે નકામી ભાાંજગઢ છે.
તેમાાં લોકો સુખી નિીં થાય.
રાાંક માણસો તવાંગર થી લૂાંટાશે.
તેથી તેઓએ નાના ગામડાઓ થી
સાંતોષ રાખ્યો.
રાજાઓ અને તેઓની તલવાર કરતાાં
નીનતબળ વધારે બળવાન છે.
તેથી રાજાઓ ને નીનતવાનપુરુષો,
ઋનષઑ, ફકીરો કરતાાં ઉતરતા
ગણાવ્યા.
આવુાં જે પ્રજાનુાં બાંધારણ છે તે પ્રજા
બીજાને શીખવવા લાયક છે શીખવા
લાયક નથી.
આપણી પ્રજા પાસે વકીલો,તબીબો,અને
અદલતો આ બધુાં િતુાં પણ તે બધા
રીતસર ના નનયમ માાં િતા.
વકીલો,તબીબો લોકોમાાં લૂાંટ નતા
ચલાવતા.
લોકોના ઉપરી થઈ નિોતા
રિેતા.
પ્રજા તો નનરાળી રીતે પોતાના
ખેતર નુાં ધણીપદૂ કરતી તેઓની
આગળ ખરુાં સ્વરાજ િતુાં.
જ્યાાં ચાંડાળ સુધારો નથી પિોંચ્યો
ત્યાાં તેવુાં હિિંદુસ્તાન િજીયે છે.
આવુાં હિિંદુસ્તાન જ્યાાં િોય અને ત્યાાં જે
માણસ ફેરફાર કરે તેને દુશ્મન
જાણવો તથા તે નર પાપી છે.
હિન્દી સુધારા નુાં વલણ નીનત દ્રઢ
કરવા તરફ છે.
પનિમી સુધારા નુાં વલણ
અનીનત દ્રઢ કરવા તરફ છે.
પનિમી સુધારો નનરીશ્વરવાદી છે.
હિન્દી સુધારો સેશ્વરી છે.
હિન્દ ના હિતેચ્છુએ હિન્દી સુધારા ને
જેમ બાળક માાં ને વળગી રિે તેમ
વળગી રિેવુાં ઘટે.
હિન્દ કેમ છૂટે?
જે કારણ થી ગુલામીમાાં આવ્્ુાં તે
કારણ દૂર થાય તો તે બાંધન
મુક્ત થાય.
આપણે તેઓનો સુધારો ગ્રિણ
કયો તેથી તેઓ અહિયાાં રિી શકે
છે.
જેઓ પનિમી કેળવણી પામ્યા છે ને
તેના પાશમાાં આવ્યા છે તે જ ગુલામી
માાં ઘેરાયા છે.
પોતે રાજ ભોગવી એ તેનુાં નામ સ્વરાજ.
આપણા પોતાના ઉપર આપણે.
હિિંદુસ્તાન નુાં બળ અતુલલત
છે.
સત્યાગ્રિ = આત્મબળ
“દયા ધરમકો મૂલ િૈ , દેિ મૂલ
અલભમાન;
તુલસી દયા ન છોડીએ , જબ
લગ ઘટ મે પ્રાણ “
સાંત કનવ તુલસીદાસ
દયાબળ તે આત્મબળ છે,તે
સત્યાગ્રિ છે.
“જે પ્રજા ને હિસ્રી નથી તે પ્રજા
સુખી છે.”
ગોરા લોકો માાં કિેવત છે.
દુનનયાનુાં બાંધારણ િનથયાર
બળ ઉપર નથી.
દુનનયા લડાઈ ના િાંગામાઓ
છતાાં નભી છે.
લાખો માણસો પ્રેમવશ રિી
પોતાનુાં જીવન ગુજારે છે.
સેંકડો પ્રજા સાંપ થી રિેલી છે.
એની નોંધ હિસ્રી લેતી નથી.
જ્યારે મને કોઈ કામ પસાંદ ન પડે તો
તે કામ ના કરવા માટે હુાં સત્યાગ્રિ કે
આત્મબળ વાપરુાં છુાં.
તેવીજ રીતે કાયદા માટે સરકાર આપણી
નવરુદ્ધ કાયદો બનાવે ત્યારે હુાં આત્મબળ
કે સત્યાગ્રિ દ્વારા કાયદો કબુલ ન જ કરુાં.
સત્યાગ્રિ માાં હુાં આપભોગ આપુાં
છુાં.
આપભોગ આપવો તે પરભોગ
કરતાાં સરસ છે.
કાયદો આપણને પસાંદ ના િોય છતાાં
એ પ્રમાણે ચાલવુાં તે મદામઈ અને
ધમમ નવરુદ્ધ છે ને ગુલામી ની િદ છે.
સરકાર તો કિેશે કે નાગા થઈ ને
નાચો તો શુાં આપણે નાચશુાં ?
જે લોકો એકવાર શીખી લે કે આપણને
અન્યાયી લાગે તે કાયદાને માન
આપવુાં એ નામદામઈ છે.
તે જ સ્વરાજ ની ચાવી છે.
અન્યાયી કાયદા ને માન આપવુાં જોઈએ
એ વિેમ જ્યાાં સુધી દૂર નિીં થાય ત્યાાં
સુધી આપણી ગુલામી જનારી નથી.
નામદી માણસ થી એક ઘડીભર
સત્યાગ્રિી રિેવાય નહિ.
તમારે મન હિિંદુસ્તાન એટલે ખોબા જેટલા
રાજાઓ છે મારે મન તો હિિંદુસ્તાન તે
કરોડો ખેડૂતો છે.
જ્યારે રાજા જુલમ કરે ત્યારે
રૈયત હરસાય છે,
તે સત્યાગ્રિ છે.
જ્યાાં મનોબળ નથી ત્યાાં
આત્મબળ ્ાથી િોય.
જે માણસ દેશ હિત ના કારણે સત્યાગ્રિી
થવા માગે છે તેને બ્રહ્મચયમ પાળવુાં
જોઈએ.
તેવા વ્યસ્ક્ત એ ગરીબાઈ ધારણ
કરવી, સત્ય નુાં સેવન કરવુાં અને
અભયતા લાવવી.
બ્રહ્મચયમ એ મિાવ્રત છે.
અબ્રહ્મચયમ થી માણસ અનવયમવાન,
બાયલો અને િીણો થાય છે.
જેનુાં મન નવષયભોગ માાં ભમે છે
તેનાથી કશી દોડ થવાની નથી.
ઘર સાંસારી એ પ્રજાની ઉત્પનતને
ખાતર સ્વસ્ત્રી સાંગ કયો છે તેથી
સાંસારી છતાાં બ્રહ્મચયમ પાળી શકે.
પૈસા નો લોભ અને સત્યાગ્રિ નુાં
સેવન એ સાથે બની શકે તેવુાં
નથી.
સત્યાગ્રિ નુાં સેવન કરતાાં પૈસો
ચાલ્યો જાય તો બેહફકર રિેવુાં ઘટે.
સત્ય નુાં સેવન ના કરે તે સત્ય
નુાં બળ કેમ દેખાડી શકે?
ગમે તેવી કફોડી સ્સ્થવત આવી પડે
તોયે સત્યવાદી માણસ ઉગરી જાય
છે.
સત્યવાદી રાજા િરીશચાંદ્ર
અભયતા નવના સત્યાગ્રિી ની ગાડી
એક ડગલુાં પણ ચાલી શકે નિીં.
માથે આવી પડેલુાં સિી લેવાની
શસ્ક્ત કુદરતે માણસ માત્ર માાં
મુકેલી છે.
આવા ગુણો દેશસેવા ના કરવી
િોય તો પણ સેવવા યોગ્ય છે.
જો કેળવણી નો અથમ અક્ષરજ્ઞાન થતો િોય
તો તે િનથયાર રૂપ છે તેનો સારો અને
ખરાબ બાંને ઉનપયોગ થઈ શકે છે.
અક્ષર જ્ઞાન થી દુનનયાને ફાયદા
ને બદલે નુકશાન વધારે થાય છે.
માણસને તમે અક્ષર જ્ઞાન આપી
શુાં કરવા માગો છો?
તેના સુખ માાં શો વધારો કરશો?
તેના ઝૂપડા નો કે તેની સ્સ્થનત
નો અસાંતોષ ઉપજાવવો છે?
પનિમ ના પ્રતાપે દબાઈને કેળવણી
આપીએ છીએ પણ તેના આગળપાછળ
નો નવચાર કરતાાં નથી.
અંગ્રેજ નવદ્વાન : કેળવણી નવષે કિેછે.
તે માણસ ને ખરી કેળવણી મળી
છે કે જે માણસ નુાં શરીર કેળવા્ુ
છે, શરીર તેના અંકુશ માાં રિે છે,
સોપેલુાં કામ કરે છે, ઇન્દ્ન્દ્રયો વશ
માાં છે, કુદરત ના નનયમો પ્રમાણે
ચાલે છે.
તમે ને હુાં ખોટી કેળવણી ના
પાંજા માાં ફસાયા છીએ.
જ્યારે મે અને તમે આપણી
ઇન્દ્ન્દ્રયો ને વશ કરી િોય,
નીનતનો મજબૂત પાયો નાખ્યો
િોય, ત્યારે આપણે અક્ષરજ્ઞાન
લઈએ તો સદૂપયોગ કરી
શકીએ.
નીનત ની કેળવણી ને પ્રથમ મૂકી
તેની ઉપર ચણતર કરીશુાં તો નભી
શકાશે.
કરોડો માણસો ને અંગ્રેજી કેળવણી
દેવી તે તેઓને ગુલામી માાં
નાખવા બરોબર છે.
જે કેળવણી અંગ્રેજી નો ઉતાર છે
તે આપણો શણગાર બને છે.
આપણે સ્વરાજ ની વાત પરભાષા
માાં કરીએ છીએ તે કેવી
કાંગાલલયત?
પોતાના દેશમાાં ઇન્સાફ મેળવવો
ોય તો મારે અંગ્રેજી ભાર્ષા વાપરવી
પડે !
આ ગુલામી ની સીમા નથી તો
શુાં છે?
હિિંદુસ્તાન ને ગુલામ બનાવનાર
આપણે અંગ્રેજી જાણનારા જ છીએ.
આપણે એવા દદમ માાં ઘેરાઈ ગયા
છીએ કે તદ્દન અંગ્રેજી કેળવણી
લીધા નવના ચાલે તેવો સમય નથી.
જેને તે કેળવણી લીધી છે તે તેનો
સદુપયોગ કરે.
પાકી ઉંમરે પિોંચ્યા પછી ભલે
અંગ્રેજી કેળવણી લે તે માત્ર
તેનુાં છેદન કરવાના ઈરાદાથી.
તેમાથી પૈસો પ્રાપત કરવાના
ઈરાદાથી નિીં.
ધમમ કેળવણી કે નીનત કેળવણી
એ પિેલી િોવી જ જોઈએ.
હિિંદુસ્તાન કદીયે નાસ્સ્તક
બનવાનુાં જ નથી.
સાંચાકામ નો સપાટો લાગ્યો ત્યારથી
હિિંદુસ્તાન પાયમાલ થ્ુાં.
હિિંદુસ્તાન થી લગભગ કારીગરી
ગઈ તે માન્ચેસ્ટર નુાં જ કામ.
સાંચા એ ્ુરોપ ને ઉજ્જડ કરવા માાંડ્ુ
છે ને તેનો વાયરો હિિંદુસ્તાન માાં છે.
સાંચો એ આધુનનક સુધારાની મુખ્ય
નનશાની છે ને તે મિાપાપ છે.
મુાંબઇ ની જે નમલોમાાં મજૂરો કામ
કરે છે તે ગુલામ બન્યા છે
નમલો નો વરસાદ વરસ્યો
નિોતો ત્યારે કઈ લોકો ભૂખે
નિોતા મરતા.
સાંચા નો વાયરો વધશે તો
હિિંદુસ્તાનની બહુ દુ:ખી દશા થશે.
ગરીબ હિિંદુસ્તાન છૂટી શકે છે પણ
અનીનત થી પૈસાદાર થયેલ હિિંદુસ્તાન
છૂટનાર જ નથી.
જ્યારે એ બધી વસ્તુ સાંચા ની નિોતી
બની ત્યારે હિન્દ શુાં કરતુાં િતુાં?
જ્યાાં સુધી િાથે ટાાંકણી નિીં
બનાવીએ ત્યાાં સુધી ટાાંકણી
નવના ચલાવી લઈશુાં.
જ્યાાં રેલગાડી વગેરે સાધનો વધ્યા છે
ત્યાાં લોકો ની તન્દુરસ્તી બગડેલી છે.
સાંચા નો ગુણ મને એકે યાદ નથી
આવતો અવગુણથી તો ચોપડી ચીતરી
શકુ છુાં.
અંગ્રેજી સાંબાંધ ની જરૂર જ છે એમ
કિેવુાં એ આપણે ઈશ્વર ના ચોર થયા
બરાબર છે.
આપણને ઈશ્વર નસવાય કોઇની જરૂર
છે એમ કિેવુાં ઘટે નિીં.
અમારે નવલાયતી કે ્ુરોપી કાપડ ના
જોઈએ. આ દેશ માાં પેદા થયેલી વસ્તુઓ થી
અમે ચલાવી લઈશુાં.
ખરી ખુમારી તેને જ િોઇ શકે કે જે
આત્મબળ અનુભવી શરીરબળ થી
નિીં દબાતા નીડર રિેશે.
જે અંગ્રેજી ભાષા નો ઉપયોગ ન ચાલતા
જ કરશે.
જે વકીલ ોઇ પોતાની વકીલાત છોડી
દેશે ને ઘરમાાં રેંહટયો લઈ લૂગડાાં વણશે.
જે દાકતર િોઇ પોતાનો ધાંધો ત્યજશે ને
સમજશે કે લોકો ના ચામ ચૂાંથવા કરતાાં
લોકો ના આત્મા ચૂાંથી તેનુાં સાંશોધન કરી
તેમને સાજા બનાવશે.
જે ધનાઢય િોઇ પોતાનો પૈસો રેંહટયો
સ્થાપવામાાં વાપરશે ને પોતે માત્ર
સ્વદેશી માલ પિેરી, વાપરી બીજાને
ઉતેજન આપશે.
સહુ સમજશે કે કિેવા કરતાાં
કરવાની અસર ગજબ થાય છે.
બધા હિન્દી સમજશે કે ‘બીજા કરે
ત્યારે આપણે કરશુાં’ એ ના કરવાનુાં
બિાનુાં છે.
સ્વરાજ ની ચાવી
સત્યાગ્રિ,આત્મબળ, દાયબળ.
તે બળ અજમાવવા િાંમેશા સ્વદેશી
પકડવા ની જરૂર છે.
સાંપકા: અનાંત શુતલ મો. +91 9426281770 , 9974429179
મેઇલ : rilshukla.anant@gmail.com
Revolution In Life 251
भारतीय संस्कार समितत
Revolution In Life 252

More Related Content

More from Joshimitesh

For all ask your self.( Revolution In Life)
For all  ask your self.( Revolution In Life)For all  ask your self.( Revolution In Life)
For all ask your self.( Revolution In Life)Joshimitesh
 
8. About children for parents, (Revolution In Life)
8.  About children for parents, (Revolution In Life)8.  About children for parents, (Revolution In Life)
8. About children for parents, (Revolution In Life)Joshimitesh
 
For teacher one hour in class room, (Revoluton In Life)
For teacher one hour in class room, (Revoluton In Life)For teacher one hour in class room, (Revoluton In Life)
For teacher one hour in class room, (Revoluton In Life)Joshimitesh
 
6. બેરોજગારી અને રોજગારી, How to generate Employment.(Revolution In Life)
6. બેરોજગારી અને રોજગારી, How to generate Employment.(Revolution In Life)6. બેરોજગારી અને રોજગારી, How to generate Employment.(Revolution In Life)
6. બેરોજગારી અને રોજગારી, How to generate Employment.(Revolution In Life)Joshimitesh
 
How to study History. (Revolution In life.)
How to study History. (Revolution In life.)How to study History. (Revolution In life.)
How to study History. (Revolution In life.)Joshimitesh
 
4. મનુષ્યમાં થી દેવતા બનવા ની કળા, How to become god from human being, (Revol...
4. મનુષ્યમાં થી દેવતા બનવા ની કળા, How to become god from human being, (Revol...4. મનુષ્યમાં થી દેવતા બનવા ની કળા, How to become god from human being, (Revol...
4. મનુષ્યમાં થી દેવતા બનવા ની કળા, How to become god from human being, (Revol...Joshimitesh
 
3. વ્યક્તિત્વ વિકાસ, personality Develop[ment, (Revolution In Life)
3. વ્યક્તિત્વ વિકાસ, personality  Develop[ment, (Revolution In Life)3. વ્યક્તિત્વ વિકાસ, personality  Develop[ment, (Revolution In Life)
3. વ્યક્તિત્વ વિકાસ, personality Develop[ment, (Revolution In Life)Joshimitesh
 
2. મન, Mind Power.(Revolution In Life)
2. મન, Mind Power.(Revolution In Life)2. મન, Mind Power.(Revolution In Life)
2. મન, Mind Power.(Revolution In Life)Joshimitesh
 
1. Aarogya, Health. (Revolution In Life.)
1. Aarogya, Health. (Revolution In Life.)1. Aarogya, Health. (Revolution In Life.)
1. Aarogya, Health. (Revolution In Life.)Joshimitesh
 

More from Joshimitesh (10)

For all ask your self.( Revolution In Life)
For all  ask your self.( Revolution In Life)For all  ask your self.( Revolution In Life)
For all ask your self.( Revolution In Life)
 
8. About children for parents, (Revolution In Life)
8.  About children for parents, (Revolution In Life)8.  About children for parents, (Revolution In Life)
8. About children for parents, (Revolution In Life)
 
For teacher one hour in class room, (Revoluton In Life)
For teacher one hour in class room, (Revoluton In Life)For teacher one hour in class room, (Revoluton In Life)
For teacher one hour in class room, (Revoluton In Life)
 
6. બેરોજગારી અને રોજગારી, How to generate Employment.(Revolution In Life)
6. બેરોજગારી અને રોજગારી, How to generate Employment.(Revolution In Life)6. બેરોજગારી અને રોજગારી, How to generate Employment.(Revolution In Life)
6. બેરોજગારી અને રોજગારી, How to generate Employment.(Revolution In Life)
 
How to study History. (Revolution In life.)
How to study History. (Revolution In life.)How to study History. (Revolution In life.)
How to study History. (Revolution In life.)
 
4. મનુષ્યમાં થી દેવતા બનવા ની કળા, How to become god from human being, (Revol...
4. મનુષ્યમાં થી દેવતા બનવા ની કળા, How to become god from human being, (Revol...4. મનુષ્યમાં થી દેવતા બનવા ની કળા, How to become god from human being, (Revol...
4. મનુષ્યમાં થી દેવતા બનવા ની કળા, How to become god from human being, (Revol...
 
3. વ્યક્તિત્વ વિકાસ, personality Develop[ment, (Revolution In Life)
3. વ્યક્તિત્વ વિકાસ, personality  Develop[ment, (Revolution In Life)3. વ્યક્તિત્વ વિકાસ, personality  Develop[ment, (Revolution In Life)
3. વ્યક્તિત્વ વિકાસ, personality Develop[ment, (Revolution In Life)
 
2. મન, Mind Power.(Revolution In Life)
2. મન, Mind Power.(Revolution In Life)2. મન, Mind Power.(Revolution In Life)
2. મન, Mind Power.(Revolution In Life)
 
2. મન
2. મન2. મન
2. મન
 
1. Aarogya, Health. (Revolution In Life.)
1. Aarogya, Health. (Revolution In Life.)1. Aarogya, Health. (Revolution In Life.)
1. Aarogya, Health. (Revolution In Life.)
 

Hind Swaraj.(Bhartiy Sanskar samity)