SlideShare une entreprise Scribd logo
1  sur  10
SR.NO NAME ROLL NO.
1 JAYSHREE SATOTE 43
2 DIMPLE RATHOD 38
3 MOHINI DHIMMAR 09
4 DIVYA GAMIT 11
V.T.Choksi sarvajanik College of Education,surat.
B.Ed semester 4
વિષય:- EPC-4 મૂલ્ય વિક્ષણ
વિષય ાંગ:- “િર્તમ ન સમયમ ાં મૂલ્ય વિક્ષણની આિશ્યકર્ ”
NO. TOPIC
1 પ્રસ્તાવના
2 મૂલ્ય શિક્ષણનો અર્થ અને વ્યાખ્યા
3 વ્યાખ્યા
4 વતથમાન સમયમાાં મૂલ્ય શિક્ષકની આવશ્યકતા
5 વતથમાન સમયના શવકાસ માટેનો ઉપાયો
“િર્તમ ન સમયમ ાં મૂલ્ય વિક્ષણની
આિશ્યકર્ ”
પ્રસ્તાવના
મૂલ્ય માનવ જીવનનો આધાર છે. માનવીના વ્યક્તતનાં, તેના ચારરત્ર નાં શનમાથણ જ
તેના મૂલ્યોના આધારે ર્ાય છે. વતથમાન યગમાાં માનવી જે તણાવ ભરી પરરક્સ્ર્શતનો સામનો
કરી રહ્યો છે તેનાં મખ્ય કારણ એ છે કે સમાજે શવજ્ઞાન અને ટેકનોલોજી ના સહારે ભૌશતક શવકાસ
તો ખ ૂબ જ કયો પણ વ્યક્તતના નૈશતક, વ્યક્તતગત વગેરે જેવા મૂલ્યોનો શવકાસ કરવામાાં શનષ્ફળ
નીવળ્યા. પ્રવતથમાન સમયમાાં માનવતા એ જે પછડાટ ખાધી છે તેને દૂર કરવામાાં પ્રેમ, સત્ય,
અરહિંસા, કરણા જેવા સનાતન મૂલ્યો દવા જેવી કામ કરે છે. તેના માટે મૂલ્ય શિક્ષણ આપવાં
જરૂરી ર્ઈ ગયાં છે. મૂલ્ય અંગેનાં સાચાં જ્ઞાન અને સમજ મેળવે તે માટે િાળા, સમાજ અને કટાંબે
મૂલ્ય શિક્ષણ પર ભાર મૂકવો આવશ્યક છે. જગતમાાં મોટાભાગના પ્રશ્નો લગભગ મૂલ્યની કમી
ઉદ્ભવે છે. પરરણામે મૂલ્ય શિક્ષણ જ એકમાત્ર સાધન છે કે જગતમાાં અમૃતનાં શસિંચન કરી િકે છે.
રવીન્દ્રનાર્ ટાગોરે મૂલ્ય શિક્ષણની જરૂરરયાત પર ભાર મકતા કહ્ાં છે કે" શિક્ષણની
મહાન ઉપયોગીતા માત્ર હકીકતો એકઠી કરવામાાં નર્ી, તાં મનષ્યને જાણવામાાં છે અને મનષ્યને
એ યોગ્ય બનાવવાનો છે કે મનષ્ય પોતાની જાતને જાણી િકે."
મૂલ્યના અર્થ
સામાન્દ્યતઃ મૂલ્યને આપણે રકિંમત તરીકે વધારે
જાણતા હોય છે ઓતસફડથ િબ્દકોિ અનસાર 'value' કે
િબ્દનો અર્થ 'worth' કે યોગ્ય ર્ાય છે મૂલ્ય એટલે સાચાં
ખોટાં તારવવાની િક્તત. મૂલ્ય એટલે પાત્રતા મૂલવવી
કોઈપણ વસ્ત શવચારીને ઉચ્તમ છે તેઓ શનણથય આપવો.
ભારટયાના માટે માનવને જેના વડે અને જેના માટે જીવવાનાં
મન ર્ાય તેવી માન્દ્યતા કે ખ્યાલો ને મૂલ્ય કહેવામાાં આવે
છે
"મૂલ્યો એટલે મનોવૈજ્ઞાશનક,સામાજજક,નૈશતક કે
સૌંદયથ પરખતા ને લક્ષ્યમાાં રાખીને માનવીન સારાં- નરસ
તારવવાની િક્તત."કાટથર વી.ગડ
મૂલ્ય શિક્ષણનો અર્થ અને વ્યાખ્યા
અર્થની રષ્ષ્ટએ મૂલ્ય મીમાાંસા માટે વપરાતો
અંગ્રેજી િબ્દ AXiology ગ્રીક ભાષાના 'Axios' પરર્ી
ઉતરી આવ્યો છે.
ફ્રેંચ ભાષામાાં મૂલ્યનો અર્થ રહન્દ્દી ભાષામાાં મૂલ્ય
િબ્દના પદ્ય વચ્ચે િબ્દ તરીકે આદિથ કે 'િીલ'
િબ્દ પ્રયોજાય છે સાંસ્કૃતમાાં પણ મૂલ્યનો તરીકે
ઉલ્લેખ કરવામાાં આવે છે.
આમ મૂલ્ય િબ્દના ઘણા ઉદગમ જોવા મળે
છે પરાંત મૂળ ઉદગમ તત્વજ્ઞાન અને ધમથમાાં જોવા
મળે છે.
વ્યાખ્યા
1. જાની (1994)નાાં મત અનસાર "વ્યક્તત,
કટાંબ, સમાજ, રાષ્ર, પ્રકૃશત તર્ા શવશ્વ પ્રત્યે
સદભાવ અને સમભાવ જાગે તેવા કાયો
કરવા શવદ્યાર્ીઓને પ્રેરણા આપતા શિક્ષણને
મૂલ્ય શિક્ષણ કહેવાય“
2. ગપ્તાનાાં મતાનસાર "િાળામાાં અભ્યાસ
કરતા શવદ્યાર્ીઓની અન્દ્ય શવદ્યાર્ી, િાળા,
સમાજ અને પ્રકૃશત સાર્ેની અપેક્ષક્ષત વતથન
તરહેનાાં રૂપાાંતર માટે મૂલ્ય શિક્ષણ છે."
વતથમાન સમયમાાં મૂલ્ય શિક્ષકની આવશ્યકતા
પ્રવતથમાન સમયમાાં માનવી મૂલ્યાક્ષભમૂખ ર્ાય તે
જરૂરી છે ઘણા સમયર્ી ભારતના શિક્ષણમાાં મૂલ્ય શિક્ષણની
જરૂરરયાત પર ભાર મૂકવામાાં આવ્યો છે. આઝાદી પહેલા
ગાાંધીજીની બશનયાદી તાલીમના શિક્ષણ અહેવાલમાાં મૂલ્ય
શિક્ષણ પર ભાર મૂકવામાાં આવ્યો હતો. ત્યારબાદ રાધાકૃષ્ણ
યશનવશસિટી પાંચ, મદક્ષલયાર કશમિન, શ્રી પ્રકાિ સશમશત,
કશમિન અને 1986 ની રાષ્રીય શિક્ષણનીશતમાાં પણ મૂલ્ય
શિક્ષણ પર બાળ મકવામાાં આવ્યો છે રાવલ(2011) મૂલ્ય
શિક્ષણની આવશ્યકતા િા માટે છે. તેની મારહતી નીચે મજબ
છે.
(1)રદન પ્રશતરદન આવશ્યક મૂલ્યોનો હાિ ર્ઈ રહ્યો છે.
સમાજમાાં ચારે તરફ ઘણા અને શતરસ્કારનાં વાતાવરણ ઉભાં ર્યાં
છે. ત્યારે સામાજજક અને નૈશતક મૂલ્યો પ્રજા જીવનના સક્રાંશમત
કરવા માટે મૂલ્ય શિક્ષણ આવશ્યક છે.
(2)સમાજને અને આધ્યાજત્મક અધ:પતન ર્ી બચાવી,
સામાજજક, નૈશતક અને આધ્યાજત્મક ઉન્નશત માટે મૂલ્ય શિક્ષણ
અશનવાયથ છે.
વતથમાન સમયમાાં મૂલ્ય શિક્ષકની આવશ્યકતા
(3)દેિની સાંસ્કૃશત અને સાાંસ્કૃશતક વારસાના સરાંક્ષણ, સવથધન,
સપ્રસારણ અને સાંક્રમણ માટે મૂલ્ય શિક્ષણ અશનવાયથ છે. મૂલ્ય
સાંસ્કૃશતના પ્રજીવકો છે. મૂલ્ય શસિંચન દ્વારા સાંસ્કૃશતનાં વૃક્ષ પરી પષ્ટ
બને છે. દેિની ઉજ્વર સાાંસ્કૃશતક પરાંપરાઓ, પ્રણાલીઓ,
માન્દ્યતાઓ અને આદિૉના જતન માટે મૂલ્ય શિક્ષણ અશનવાયથ
છે.
(4)શવજ્ઞાન અને ટેકનોલોજી ની હરણફાળ સાર્ે લોકોની ભૌશતક
સમૃદ્ધિ વધવા છતાાં આંતરરક અિાાંશત અને અજ ાં
પો વધતો જાય
છે. આમાાંર્ી માનવ જાતને ઉગારવા મૂલ્ય શિક્ષણ આપવાં
અશનવાયથ છે.
(5)આપના પ્રાચીન િાશ્વત અને સનાતન મૂલ્યો જેવા કે સત્ય,
અરહિંસા, ભાતૃભાવ જેવા મૂલ્યૌનાં ધોવાનાં ર્યાં છે આવા મૂલ્યોની
પનઃ સ્ર્ાપના માટે મૂલ્ય શિક્ષણ અશનવાયથ બન્દ્યાં છે.
વતથમાન સમયના શવકાસ માટેનો ઉપાયો
મૂલ્યની જરૂરરયાત સમજાવવી
ઘરના સભ્યો દ્વારા મૂલ્યનો આચરણ
બાળકને શનણથય લેતા િીખવાં
બાળકને સજાક બનાવવાં
કર્ાઓ અને પ્રસાંગોના આધારે બાળકોમાાં મૂલ્ય સ્ર્ાપવા
વતથમાન સમયના શવકાસ માટેનો ઉપાયો
મૂલ્ય સભર વતથન
સવથને સમાન રષ્ષ્ટ ર્ી જોવાં
સાાંસ્કૃશતક કાયથક્રમ ઉજવણી કરવી
અધ્યયન અધ્યાપન પ્રરક્રયામાાં સર્જનાત્મકતા લાવવી જોઈએ
શિક્ષકે નવીન જ્ઞાન અને ટેકનોલોજીર્ી સજ રહેવાં જોઈ

Contenu connexe

En vedette

Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsSocial Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Kurio // The Social Media Age(ncy)
 
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them wellGood Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
Saba Software
 
Introduction to C Programming Language
Introduction to C Programming LanguageIntroduction to C Programming Language
Introduction to C Programming Language
Simplilearn
 

En vedette (20)

How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024
 
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsSocial Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
 
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
 
5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary
 
ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd
 
Getting into the tech field. what next
Getting into the tech field. what next Getting into the tech field. what next
Getting into the tech field. what next
 
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search IntentGoogle's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
 
How to have difficult conversations
How to have difficult conversations How to have difficult conversations
How to have difficult conversations
 
Introduction to Data Science
Introduction to Data ScienceIntroduction to Data Science
Introduction to Data Science
 
Time Management & Productivity - Best Practices
Time Management & Productivity -  Best PracticesTime Management & Productivity -  Best Practices
Time Management & Productivity - Best Practices
 
The six step guide to practical project management
The six step guide to practical project managementThe six step guide to practical project management
The six step guide to practical project management
 
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
 
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
 
12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at Work12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at Work
 
ChatGPT webinar slides
ChatGPT webinar slidesChatGPT webinar slides
ChatGPT webinar slides
 
More than Just Lines on a Map: Best Practices for U.S Bike Routes
More than Just Lines on a Map: Best Practices for U.S Bike RoutesMore than Just Lines on a Map: Best Practices for U.S Bike Routes
More than Just Lines on a Map: Best Practices for U.S Bike Routes
 
Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...
Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...
Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...
 
Barbie - Brand Strategy Presentation
Barbie - Brand Strategy PresentationBarbie - Brand Strategy Presentation
Barbie - Brand Strategy Presentation
 
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them wellGood Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
 
Introduction to C Programming Language
Introduction to C Programming LanguageIntroduction to C Programming Language
Introduction to C Programming Language
 

વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણની આવશ્યકતા.....

  • 1. SR.NO NAME ROLL NO. 1 JAYSHREE SATOTE 43 2 DIMPLE RATHOD 38 3 MOHINI DHIMMAR 09 4 DIVYA GAMIT 11 V.T.Choksi sarvajanik College of Education,surat. B.Ed semester 4 વિષય:- EPC-4 મૂલ્ય વિક્ષણ વિષય ાંગ:- “િર્તમ ન સમયમ ાં મૂલ્ય વિક્ષણની આિશ્યકર્ ”
  • 2. NO. TOPIC 1 પ્રસ્તાવના 2 મૂલ્ય શિક્ષણનો અર્થ અને વ્યાખ્યા 3 વ્યાખ્યા 4 વતથમાન સમયમાાં મૂલ્ય શિક્ષકની આવશ્યકતા 5 વતથમાન સમયના શવકાસ માટેનો ઉપાયો “િર્તમ ન સમયમ ાં મૂલ્ય વિક્ષણની આિશ્યકર્ ”
  • 3. પ્રસ્તાવના મૂલ્ય માનવ જીવનનો આધાર છે. માનવીના વ્યક્તતનાં, તેના ચારરત્ર નાં શનમાથણ જ તેના મૂલ્યોના આધારે ર્ાય છે. વતથમાન યગમાાં માનવી જે તણાવ ભરી પરરક્સ્ર્શતનો સામનો કરી રહ્યો છે તેનાં મખ્ય કારણ એ છે કે સમાજે શવજ્ઞાન અને ટેકનોલોજી ના સહારે ભૌશતક શવકાસ તો ખ ૂબ જ કયો પણ વ્યક્તતના નૈશતક, વ્યક્તતગત વગેરે જેવા મૂલ્યોનો શવકાસ કરવામાાં શનષ્ફળ નીવળ્યા. પ્રવતથમાન સમયમાાં માનવતા એ જે પછડાટ ખાધી છે તેને દૂર કરવામાાં પ્રેમ, સત્ય, અરહિંસા, કરણા જેવા સનાતન મૂલ્યો દવા જેવી કામ કરે છે. તેના માટે મૂલ્ય શિક્ષણ આપવાં જરૂરી ર્ઈ ગયાં છે. મૂલ્ય અંગેનાં સાચાં જ્ઞાન અને સમજ મેળવે તે માટે િાળા, સમાજ અને કટાંબે મૂલ્ય શિક્ષણ પર ભાર મૂકવો આવશ્યક છે. જગતમાાં મોટાભાગના પ્રશ્નો લગભગ મૂલ્યની કમી ઉદ્ભવે છે. પરરણામે મૂલ્ય શિક્ષણ જ એકમાત્ર સાધન છે કે જગતમાાં અમૃતનાં શસિંચન કરી િકે છે. રવીન્દ્રનાર્ ટાગોરે મૂલ્ય શિક્ષણની જરૂરરયાત પર ભાર મકતા કહ્ાં છે કે" શિક્ષણની મહાન ઉપયોગીતા માત્ર હકીકતો એકઠી કરવામાાં નર્ી, તાં મનષ્યને જાણવામાાં છે અને મનષ્યને એ યોગ્ય બનાવવાનો છે કે મનષ્ય પોતાની જાતને જાણી િકે."
  • 4. મૂલ્યના અર્થ સામાન્દ્યતઃ મૂલ્યને આપણે રકિંમત તરીકે વધારે જાણતા હોય છે ઓતસફડથ િબ્દકોિ અનસાર 'value' કે િબ્દનો અર્થ 'worth' કે યોગ્ય ર્ાય છે મૂલ્ય એટલે સાચાં ખોટાં તારવવાની િક્તત. મૂલ્ય એટલે પાત્રતા મૂલવવી કોઈપણ વસ્ત શવચારીને ઉચ્તમ છે તેઓ શનણથય આપવો. ભારટયાના માટે માનવને જેના વડે અને જેના માટે જીવવાનાં મન ર્ાય તેવી માન્દ્યતા કે ખ્યાલો ને મૂલ્ય કહેવામાાં આવે છે "મૂલ્યો એટલે મનોવૈજ્ઞાશનક,સામાજજક,નૈશતક કે સૌંદયથ પરખતા ને લક્ષ્યમાાં રાખીને માનવીન સારાં- નરસ તારવવાની િક્તત."કાટથર વી.ગડ
  • 5. મૂલ્ય શિક્ષણનો અર્થ અને વ્યાખ્યા અર્થની રષ્ષ્ટએ મૂલ્ય મીમાાંસા માટે વપરાતો અંગ્રેજી િબ્દ AXiology ગ્રીક ભાષાના 'Axios' પરર્ી ઉતરી આવ્યો છે. ફ્રેંચ ભાષામાાં મૂલ્યનો અર્થ રહન્દ્દી ભાષામાાં મૂલ્ય િબ્દના પદ્ય વચ્ચે િબ્દ તરીકે આદિથ કે 'િીલ' િબ્દ પ્રયોજાય છે સાંસ્કૃતમાાં પણ મૂલ્યનો તરીકે ઉલ્લેખ કરવામાાં આવે છે. આમ મૂલ્ય િબ્દના ઘણા ઉદગમ જોવા મળે છે પરાંત મૂળ ઉદગમ તત્વજ્ઞાન અને ધમથમાાં જોવા મળે છે.
  • 6. વ્યાખ્યા 1. જાની (1994)નાાં મત અનસાર "વ્યક્તત, કટાંબ, સમાજ, રાષ્ર, પ્રકૃશત તર્ા શવશ્વ પ્રત્યે સદભાવ અને સમભાવ જાગે તેવા કાયો કરવા શવદ્યાર્ીઓને પ્રેરણા આપતા શિક્ષણને મૂલ્ય શિક્ષણ કહેવાય“ 2. ગપ્તાનાાં મતાનસાર "િાળામાાં અભ્યાસ કરતા શવદ્યાર્ીઓની અન્દ્ય શવદ્યાર્ી, િાળા, સમાજ અને પ્રકૃશત સાર્ેની અપેક્ષક્ષત વતથન તરહેનાાં રૂપાાંતર માટે મૂલ્ય શિક્ષણ છે."
  • 7. વતથમાન સમયમાાં મૂલ્ય શિક્ષકની આવશ્યકતા પ્રવતથમાન સમયમાાં માનવી મૂલ્યાક્ષભમૂખ ર્ાય તે જરૂરી છે ઘણા સમયર્ી ભારતના શિક્ષણમાાં મૂલ્ય શિક્ષણની જરૂરરયાત પર ભાર મૂકવામાાં આવ્યો છે. આઝાદી પહેલા ગાાંધીજીની બશનયાદી તાલીમના શિક્ષણ અહેવાલમાાં મૂલ્ય શિક્ષણ પર ભાર મૂકવામાાં આવ્યો હતો. ત્યારબાદ રાધાકૃષ્ણ યશનવશસિટી પાંચ, મદક્ષલયાર કશમિન, શ્રી પ્રકાિ સશમશત, કશમિન અને 1986 ની રાષ્રીય શિક્ષણનીશતમાાં પણ મૂલ્ય શિક્ષણ પર બાળ મકવામાાં આવ્યો છે રાવલ(2011) મૂલ્ય શિક્ષણની આવશ્યકતા િા માટે છે. તેની મારહતી નીચે મજબ છે. (1)રદન પ્રશતરદન આવશ્યક મૂલ્યોનો હાિ ર્ઈ રહ્યો છે. સમાજમાાં ચારે તરફ ઘણા અને શતરસ્કારનાં વાતાવરણ ઉભાં ર્યાં છે. ત્યારે સામાજજક અને નૈશતક મૂલ્યો પ્રજા જીવનના સક્રાંશમત કરવા માટે મૂલ્ય શિક્ષણ આવશ્યક છે. (2)સમાજને અને આધ્યાજત્મક અધ:પતન ર્ી બચાવી, સામાજજક, નૈશતક અને આધ્યાજત્મક ઉન્નશત માટે મૂલ્ય શિક્ષણ અશનવાયથ છે.
  • 8. વતથમાન સમયમાાં મૂલ્ય શિક્ષકની આવશ્યકતા (3)દેિની સાંસ્કૃશત અને સાાંસ્કૃશતક વારસાના સરાંક્ષણ, સવથધન, સપ્રસારણ અને સાંક્રમણ માટે મૂલ્ય શિક્ષણ અશનવાયથ છે. મૂલ્ય સાંસ્કૃશતના પ્રજીવકો છે. મૂલ્ય શસિંચન દ્વારા સાંસ્કૃશતનાં વૃક્ષ પરી પષ્ટ બને છે. દેિની ઉજ્વર સાાંસ્કૃશતક પરાંપરાઓ, પ્રણાલીઓ, માન્દ્યતાઓ અને આદિૉના જતન માટે મૂલ્ય શિક્ષણ અશનવાયથ છે. (4)શવજ્ઞાન અને ટેકનોલોજી ની હરણફાળ સાર્ે લોકોની ભૌશતક સમૃદ્ધિ વધવા છતાાં આંતરરક અિાાંશત અને અજ ાં પો વધતો જાય છે. આમાાંર્ી માનવ જાતને ઉગારવા મૂલ્ય શિક્ષણ આપવાં અશનવાયથ છે. (5)આપના પ્રાચીન િાશ્વત અને સનાતન મૂલ્યો જેવા કે સત્ય, અરહિંસા, ભાતૃભાવ જેવા મૂલ્યૌનાં ધોવાનાં ર્યાં છે આવા મૂલ્યોની પનઃ સ્ર્ાપના માટે મૂલ્ય શિક્ષણ અશનવાયથ બન્દ્યાં છે.
  • 9. વતથમાન સમયના શવકાસ માટેનો ઉપાયો મૂલ્યની જરૂરરયાત સમજાવવી ઘરના સભ્યો દ્વારા મૂલ્યનો આચરણ બાળકને શનણથય લેતા િીખવાં બાળકને સજાક બનાવવાં કર્ાઓ અને પ્રસાંગોના આધારે બાળકોમાાં મૂલ્ય સ્ર્ાપવા
  • 10. વતથમાન સમયના શવકાસ માટેનો ઉપાયો મૂલ્ય સભર વતથન સવથને સમાન રષ્ષ્ટ ર્ી જોવાં સાાંસ્કૃશતક કાયથક્રમ ઉજવણી કરવી અધ્યયન અધ્યાપન પ્રરક્રયામાાં સર્જનાત્મકતા લાવવી જોઈએ શિક્ષકે નવીન જ્ઞાન અને ટેકનોલોજીર્ી સજ રહેવાં જોઈ