Successfully reported this slideshow.
We use your LinkedIn profile and activity data to personalize ads and to show you more relevant ads. You can change your ad preferences anytime.
Upcoming SlideShare
GPSC GUIDANCE PPT WITH REFERENCE BOOKS
Next

Share

ગુજરાતી કવિ અને લેખકો

ગુજરાતી કવિ અને લેખકો

ગુજરાતી કવિ અને લેખકો

 1. 1. VIVEK AJMERAઅસપી  નૂત ન  િવદા મંિ દર  હાઇસકૂલ ખ્યાતનામ ગુજરાતી સાિહત્યકારો VIVEK AJMERA
 2. 2. લેખક અને કિવઓ આ વિવશ્વમાં િવશ્વની અનેક વભાષાઓલેખક એ વ્યિક્ત છે ,જે નવલકથાઓ, પૈકીની કોઇપણ ભાષામાં વકિવતા વએટલેટૂંકી વાતાર્તાઓ, કિવતાઓ, નાટક કે વપદની રચના કરનારોો,સક્રીનપ્લેની રચના કરે છે . વ્યિક્તને વકિવ વતરીકે ઓળખવામાં આવે છે
 3. 3. નરિસહ મહેતાનરિસહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કિવહતાં. આથી તેઓ આદ કિવ કહેવાય છે .તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવજન ખૂબ જાણીતું છે , જે મહાત્મા ગાંધીનુંખૂબ િપ્રય ભજન હતું. આ ભજનમાં સારામાનવીના ગુણો (મૂલ્યો)નુ સરસ રીતે વણર્તાનકરેલુ છે . તેમણે રચેલા સાિહત્યમાં કૃષ્ણભિક્તના દશનર્તાન થાય છે . તેમના જીવન પરથીરચાયેલુ સાિહત્ય – ‘શનામળદાસનો િવવાહ’,‘કુંવરબાઇનુ મામેર,નરિસહ મહેતાનાબાપાનું શ્રાદ્ધ’, વગેરે ખૂબ જ પ્રચિલત છે .
 4. 4. મીરાંબાઈમીરાંબાઈ કૃષ્ણભક્ત હતાં જે ભગવાનકૃષ્ણને પોતાના સખા માનતા હતા અનેતેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં. આભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાંછે . મેવાડના વતની અને એક સમયેરાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેનીભિક્ત માટે તમામ સુખ સાહ્યબીઓપાછળ છોડીને ગામેગામ ફરીકૃષ્ણભિક્તના ગીતો ગાનાર સાધ્વીનું રૂપલઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભિક્તનીઅનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણનેઆપી છે . મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદોવ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળેછે .
 5. 5. દયારામદયારામ ગરબી શનૈલીમાં ગીતો રચનાર પ્રથમકિવ હતા,જે ગુજરાત રાજ્યમાં જનમ્યા હતા.તેમણે રચેલાં પુિષ્ટિમાગે અનુસરતાકૃષ્ણભિક્તના પદો ખૂબ જ પ્રખ્યાત છે .તેમની કેટલીક જાણીતી કૃિતઓ:૧) શ્યામ રંગ સમીપે ન જાઉ૨) હવે સખી નહીં બોલું.
 6. 6. ગોવધર્તાનરામ િત્રિપાઠીિત્રિપાઠી ગોવધર્તાન રામ માધવરામ (૨૦-૧૦-૧૮૫૫, ૪-૧-૧૯૦૭) : નવલકથાકાર, કિવ,ચિરત્રિકાર, િવવેચ ક. જનમ વતન ખેડા િજલ્લાનાનિડયાદમાં. પ્રાથિમક િશનક્ષણ મુંબઈની બુિદ્ધવધર્તાકશનાળામાં. અંગેજી ત્રિણ ધોરણ નિડયાદમાં. ચોથાધોરણથી મુંબઈની ઍિલ્ફનસટન હાઈસકૂલમાં.૧૮૭૧માં મૅિટક. ૧૮૭૫માં મુબઈની ઍિલ્ફનસટન ંકૉલેજમાંથી અંગેજી, સંસકૃત, અથર્તાશનાસત્રિ, ઇિતહાસ,નયાયશનાસત્રિ, નીિતશનાસત્રિ િવષયો સાથે બી.એ.કૉલેજના અભયાસકાળ દરિમયાન જીવન જીવવા અંગત્રિણ સંકલ્પ કયાર્તા : એલએલ.બી થઈ મુંબઈમાં વકીલાતકરવી; ક્યારેય નોકરી કરવી નહીં; અને ચાળીસમે વષેવ્યવસાયમાંથી િનવૃત થઈ શનેષ જીવન સાિહત્ય અનેસમાજની સેવામાં સમિપત કરવું. એલએલ.બી.નાઅભયાસની સાથે ‘ભાષા અને સાિહત્ય’ ના િવષયમાંએમ.એ.નો અભયાસ શનરૂ કયો, પરંતુ નાજુ ક તિબયતનેલીધે છોડવો પડયો.
 7. 7. પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય) ભક્ત કિવ શ્રી પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય) નો જનમ વડોદરામાં િવક્રમ સંવત આશનરે ૧૬૯૨ (ઇસ. ૧૬૩૬)માં થયો હતો અને તેમનું અવસાન આશનરે સંવત ૧૭૯૦ (ઇસ. ૧૭૩૪)માં થયું હોવાનું અનુમાન છે . તેજો જનમે બ્રાહ્મણ હતાં અને તેમની અટક ઉપાધ્યાય હતી. તેઓ ‘ઓખાહરણ’, ‘કુંવરબાઇનું મામેરં’ અને ‘સુદામા ચિરત્રિ’ જે વી તેમની રચનાઓને કારણે ખુબ પ્રિસદ્ધ છે . તેમણે આખ્યાનો રચીને સાિહત્યને એક નવો આયામા આપ્યો હતો.
 8. 8. કુનદિનકા કાપિડયાકુન દિનકા કાપિડયા (કાપિડયા કુન દિનકાનરોતમદાસ/ દવે કુન દિનકા મકરંદ ) ‘સનેહધન’ એભારતના ગુજરાતી ભાષાના અગગણય વાતાર્તાકાર,નવલકથાકાર અને િનબંધકાર હતાં. તેમનો જનમજાનયુઆરી ૧, ૧૯૨૭ના રોજ સુરેનદનગર જીલ્લાનાલીંબડી ગામે થયો હતો. ગુજરાતના ગોધરા ખાતેતેમણે પ્રાથિમક અને માધ્યિમક િશનક્ષણ લીધું. કોલેજિશનક્ષણ ભાવનગર (શનામળદાસ કોલેજ)માં લીધું. ત્યાંતેઓ રાજકારણ અને ઇિતહાસ સાથે બી. એ. થયા(૧૯૪૮). ત્યારબાદ તેમણે મુંબઈ સકૂલ ઓફઇકોનોિમક્સમાંથી એનટાયર પોલીટીક્સ સાથે એમ.એ.ની િડગી મેળવી. એમણે મકરંદ દવે સાથે વલસાડપાસે નનદીગામ નામનો આશ્રમ સથાપ્યો હતો. તેઓ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી ‘યાિત્રિક’ અને ૧૯૬૨ થી૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક રહેલા.
 9. 9. અખા ભગતઅખા ભગત વ૧૭મી સદીમાં થઈગયેલા વગુજરાતી ભાષાના પ્રાચીન વકિવઓપૈિકના એક છે . સલ્તનતી સમયગાળામાંગુજરાતીનાં ત્રિણ મોટા સાિહત્યકારોમાંઅખાની ગણના થાય છે . અખાએજે તલપુરથી આવીને વઅમદાવાદમાં વસવાટકયો હતો. આજે પણખાિડયાની દેસાઇનીપોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકેઓળખાય છે , જે આપણને વગુજરાતનાં આબહુ શનરૂઆતનાં સાિહત્યકારોમાંનાં એકનીયાદ અપાવે છે .
 10. 10. જ્યોતીનદ દવે જ્યોતીનદ દવે ર૧મી ઓક્ટોબર ૧૯૦૧જનમની િવગત સુરત ૧૦ સપ્ટેમ્બર ૧૯૮૦મૃત્યુની િવગત મુબઈ ં મેિટક –૧૯૧૯; બી.એ.- ૧૯૨૩,અભયાસ એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. – ૧૯૨૫ પ્રાધ્યાપક, ગુજરાતી સાિહત્યવ્યવસાય પિરષદના ત્રિેવીસમા અિધવેશનનના પ્રમુખ ૧૯૪૧ – રણિજતરામ સુવણર્તા ચંદક;િખતાબ ૧૯૫૦ – નમર્તાદ સુવણર્તાચંદકજીવનસાથી કરસુખબેનસંતાન પુત્રિી – રમા પુત્રિ – પ્રદીપ, અિસતમાતા-િપતા ધનિવદાગૌરી અને હિરહરશનંકર
 11. 11. નહાનાલાલગુજરાતીમાં અપદાગદ (અછાંદસ) કેડોલનશનૈલીનાં જનક એવા નહાનાલાલ એ એકજાણીતા ગુજરાતી સાિહત્યકાર હતા. તેમનુંઉપનામ ગુજરાતના મહાકિવ હતું. તેમનો જનમમાચર્તા ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શનહેરમાંથયો હતો. તેઓનું અવસાન પણ જાનયુઆરી ૯,૧૯૪૬ના િદને અમદાવાદ ખાતે જ થયું હતું.કિવ નહાનાલાલના િપતા દલપતરામ ડાહ્યાભાઇ(નમર્તાદ યુગના મહાન કિવ) હતા અને એમની મૂળઅટક િત્રિવેદી હતી. તેઓ ફારસી પણ બહુ સારીરીતે શનીખ્યા હતા. ગાંધીજી પ્રેિરત અસહકારનીચળવળ દરમ્યાન દેશનદાઝથી એમણે એ સરકારીનોકરી છોડી દીધેલી.
 12. 12. કલાપીસુરિસહજી તખ્તિસહજી ગોિહલ , ‘કલાપી’ કિવ, પ્રવાસલેખક.જનમ લાઠી (િજ.અમરેલી)ના રાજકુટુંબમાં. ૧૮૮૨ થી૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથિમકિશનક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંિબકકલશનોને કારણે એ વખતના અંગેજી પાંચમા ધોરણ આગળઅટક્યુ. દરિમયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) ંતથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન. િપતા અનેમોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલાએમને ૧૮૯૫ માં લાઠી સંસથાનનું રાજપદ સોંપાયું. રમાસાથે આવેલી ખવાસ જાિતની દાસી મોંઘી (પછીથી શનોભના)પર ઢળેલી વત્સલતા એને કેળવવા જતાં સધાયેલી િનકટતાનેકારણે ગાઢ પ્રીિતમાં પિરણમી અને એમના આંતરબાહ્યજીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસાિરક, માનિસક,વૈચાિરક સંઘષોને અંતે એમણે ૧૯૮૯ માં શનોભના સાથે લગ્નકયુર. ઋજુ અને સંવેદનશનીલ પ્રકૃિતના આ કિવ પ્રાપ્ત રાજધમર્તાબજાવવા છતાં રાજસતા અને રાજકાયર્તામાં પોતાની જાતનેગોઠવી ન શનક્યા. છે વટે ગાદીત્યાગનો દઢ િનધાર્તાર કરી ચૂકેલાકલાપીનું છપ્પિનયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.
 13. 13. ઊમાશનંકર જોષીસવ. શ્રી ઊમાશનંકર જોષી ગુજરાતીસાિહત્યના જાણીતા કિવ, લેખક અનેસાિહત્યકાર હતા. તેઓને ૧૯૬૭માંભારતીય અને ખાસ કરીને ગુજરાતીસાિહત્યમાં તેમના ઉમદા પ્રદાનમાટે જાનપીઠએવોડર્તાથી સનમાનવામા આવ્યા. તેમના જીવનઉપર રિવનદનાથ ટાગોર, મહાત્મા ગાંધી નીભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાનસાિહત્યકાર હતા. તેઓએ સાિહત્યના અનેકક્ષેત્રિોમાં ખેડાણ કયુર છે .તેમની પ્રિસદ્ધ કાવ્ય પંિક્ત:ભોિમયા િવના મારે ભમવા’તા ડુંગરા,જં ગલની કુજ કુજ જોવી હતી ં ં
 14. 14. િત્રિભોવનદાસ લુહાર (સુંદરમ)ગાંધીયુગના જાણીતા કિવ-સાિહત્યકારજનમ: િમયાંમાતર ( િજલ્લો- ભરૂચ)૨૨-૩-૧૯૦૮ - ૧૩-૧-૧૯૯૧ તેમની પ્રિસદ્ધ કાવ્ય પંિક્ત: મારી બંસીમાં બોલ બે વગાડી તું જા. મારી વીણાની વાણી જગાડી તું જા.:
 15. 15. સુરેશન પુરૂષોતમદાસ દલાલસુરેશન દલાલ એ ગુજરાતી સાિહત્યકારો પૈકીનું એકજાણીતુ નામ છે . દલાલ સુરેશન પુરષોતમદાસ ‘અરિવદમુનશની’, ‘િકરાત વકીલ’, ‘તુષાર પટેલ’, ‘રિથતશનાહ’. (૧૧-૧૦-૧૯૩૨ - ૧૦-૦૮-૨૦૧૨) : કિવ,િનબંધકાર, બાળસાિહત્યકાર, સંપાદક. જનમ થાણામાં.૧૯૪૯ માં મેિટક, ૧૯૫૩માં ગુજરાતી િવષય સાથેબી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી.૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયનસ કૉલેજમાંગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪સુધી એચ.આર.કૉલેજ ઑવ કૉમસર્તામાં, ૧૯૬૪થી૧૯૭૩ સુધી કે.જે .સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થીઅદપયર્તાત એસ.એન.ડી.ટી. િવમેનસ યુિનવિસટીમાંગુજરાતીના અધ્યક્ષ. ‘કિવતા’ માિસકના સંપાદક.૧૯૮૩નોરણિજતરામ સુવણર્તાચંદક.૨૦૦૫નો સાિહત્ય અકાદમી એવોડર્તા.
 16. 16. તારક મહેતાશનુદ્ધ હાસય-ઉપજાઉ અત્યંત લોકખ્યાત દુિનયાનેઊધાં ચશ્માં જે વી પ્રિસદ્ધ ધારાવાિહક અનેકૃિતના પ્રકાશનક તારક મહેતા નો જનમ ૨૬ડીસેમ્બર ૧૯૨૯માંઅમદાવાદ શનહેરમાં થયોહતો. તેઓ ૧૯૫૮ થી ૧૯૫૯ દરિમયાનગુજરાતી નાટ્યમંડળમાં કાયર્તાકારી મંત્રિી રહ્યા હતાઅને ૧૯૬૦ થી ૧૯૮૬ દરિમયાન ભારતસરકારના માિહતી અને પ્રસારણ મંત્રિાલયનાિફલ્મ્સ ડીવીઝનમાં વૃતાંત લેખક અને ગેઝેટેડઅિધકારીની પદિવ તેઓએ ભોગવી હતી. આઉપરાંત તેઓએ નાટકો જે વા કે "નવું આકાશનનવી ધરતી", "કોથળામાંથી િબલાડું", "દુિનયાનેઊધાં ચશ્માં", "સપ્તપદી" વગેરે તથા પ્રવાસલેખો "તારક મહેતાની ટોળી પરદેશનના પ્રવાસે"અને વ્યિક્તચિરત્રિ પ્રર ઘણં લખ્યુ છે .
 17. 17. વષાર્તા અડાલજાઅડાલજા વષાર્તા મહેન દભાઈ/આચાયર્તાવષાર્તા ગુણ વંત રાય (૧૦-૪-૧૯૪૦):નવલકથાકાર, નાટ્યકાર, વાતાર્તાક ાર.જનમ મુંબઈમાં. વતન જામનગર. ૧૯૬૦માંમુંબઈ યુિનવિસટીમાંથી ગુજરાતી-સંસકૃતકસાથે બી.એ. અને ૧૯૬૨માં સમાજશનાસત્રિસાથે એમ.એ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધીઆકાશનવાણી મુંબઈમાં પ્રવકતા. ૧૯૭૫ થી૧૯૭૭ દરિમયાન ‘સુધા’ નાં તંત્રિી. ૧૯૬૬થી લેખન-વ્યવસાય.
 18. 18. હરીનદ જયંતીલાલ દવેહરીનદ જયંતીલાલ દવે (જનમ: ૧૯સપ્ટેમ્બર ૧૯૩૦, ખંભરા (કચ્છ) ખાતે,મૃત્યુ: ૨૯ માચર્તા ૧૯૯૫, મુંબઇ, મહારાષ,ભારત) એક જાણીતાં અનુવાદક, કિવ, ધાિમકલેખક, નવલકથાકાર, નાટ્યકાર, િનબંધકાર,પત્રિકાર, િવવેચક, સંપાદક છે . વ્યવસાયે તેઓપત્રિકાર હતા અને તેમને સાિહત્ય અકાદમીિદલ્હી દ્વારા ‘હયાતી’ માટે એવૉડર્તાઆપવામાં આવેલ હતો. તેમનું સાિહત્યસજર્તા ન નીચે પ્રમાણે છે .
 19. 19. રમેશન પારેખરમેશન પારેખ એટલે દોમદોમ કિવતાનીસાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશનપારેખ એટલે નખિશનખ ગીતોના મોતીઓથીફાટફાટ થતો સમંદર. રમેશન પારેખ એટલેગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌનદયર્તા. રમેશનપારેખ એટલે લોહીમાં વહેતી કિવતા. રમેશનપારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છઅક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈગયું. સમયના કોઈ ખંડમાં િહમત નથી કેએના નામ પાછળ ‘હતાં’ લખી શનકે. રમેશનપારેખ ‘છે ’ હતાં, ‘છે ’ છે અને ‘છે ’ જ રહેશને !
 20. 20. અિનલ રમાનાથ જોશનીજોશની અિનલ રમાનાથ (૨૮-૭-૧૯૪૦) : કિવ.જનમ ગોંડલમાં. પ્રાથિમક-માધ્યિમક િશનક્ષણગોંડલ અને મોરબીમાં. ૧૯૬૪ માં એચ.કે.આટર્તાસકૉલેજ, અમદાવાદથી ગુજરાતી, સંસકૃત િવષયોસાથે બી.એ. ૧૯૬૨-૧૯૬૯ દરિમયાનિહમતનગર, અમરેલીમાં િશનક્ષક. ૧૯૭૧ થી૧૯૭૬ સુધી ‘કૉમસર્તા’ના તંત્રિી વાડીલાલ ડગલીનપી.એ. ૧૯૭૬-૭૭ માં પિરચય ટસટમાંસહસંપાદક. ૧૯૭૭થી આજ સુધી મુંબઈમ્યુિનિસપલ કોપોરેશનનમાં લેગ્વેજ ડેવલપમેનટપ્રોજે ક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર.
 21. 21. ચંદકાંત બક્ષીચંનદકાનત કેશનવલાલ બક્ષી આધુિનક ગુજરાતીસાિહત્યના અગગણય લેખકોમાંના એક છે . તેમનોજનમ પાલનપુર ખાતે ૨૦ ઓગસટ, ૧૯૩૨ નારોજ થયો હતો. ૧૯૫૨માં મુંબઈ યુિનવિસટીમાંબી.એ. થયા. ૧૯૫૬માં એલએલ. બી. અને૧૯૬૩માં ઇિતહાસ અને રાજકરણ િવષય સાથેકલકતા યુિનવિસટીમાંથી એમ. એ. થયા. બાદ૧૯૭૦માં મુંબઇ સથાયી થયા. ઇિતહાસ અનેરાજ્યશનાસત્રિના અધ્યાપક તરીકે ૧૯૭૦થી૧૯૮૦ સુધી તેઓ મીઠીબાઈ કૉલેજ તથા મુંબઈયુિનવિસટીના અનુસનાતક િવભાગમાં કાયર્તારતરહ્યા. ૧૯૮૦–૮૨ સુધી તેઓ મુબઈની રાહેજા ંકૉલેજના િપ્રિનસપાલ પદે રહ્યા.
 22. 22. પનનાલાલ નાનાલાલ પટેલ પનનાલાલ નાનાલાલ પટેલ ૭ મે,૧૯૧૨જનમની િવગત માંડલી ( જી. ડુંગરપુર િજલ્લો, રાજસથાન ) ૫ એિપ્રલ,૧૯૮૯મૃત્યુની િવગત અમદાવાદ ગુજરાતરાષીયતા ભારતીયઅભયાસ પ્રાથિમક - અંગેજી ચાર ધોરણવ્યવસાય સાિહત્યકાર, પ્રકાશનક ૧૯૫૦ - રણિજતરામિખતાબ સુવણર્તાચંદક * ૧૯૮૫ - જાનપીઠ એવોડર્તાધમર્તા િહદુમાતા-િપતા - નાનાલાલ પટેલ
 23. 23. ફાધર વાલેસવાલેસ કાલોસ જોસે, ‘ફાધર વાલેસ ’,(૪-૧૧-૧૯૨૫) : િનબંધ લેખ ક. જનમસપેનના લોગોનોમાં. ૧૯૪૧માંએસ.એસ.સી. ૧૯૪૫માં સલામાનકાયુિનવિસટીમાંથી ગીક િવષય સાથે બી.એ.૧૯૪૯માં ગેગોિરયન યુિનવિસટીમાંથીતત્વજાન િવષય સાથે બી.એ. ૧૯૫૩માંમદાસ યુિનવિસટીમાંથી ગિણતશનાસત્રિિવષયમાં એમ.એ. ૧૯૬૦ થી ૧૯૮૨સુધી સેનટ ઝેિવયસર્તા કૉલેજ, અમદાવાદમાંગિણતશનાસત્રિના અધ્યાપક. ૧૯૬૬માંકુમારચંદક અને ૧૯૭૮માં રણિજતરામસુવણર્તાચંદક પ્રાપ્ત કયો છે .
 24. 24. શ્રીમતી કાજલ ઓઝા વૈદશ્રીમતી કાજલ ઓઝા વૈદલેખ ક નામ: કાજલ ઓઝા વૈદજનમ તારીખ: ૨૯ સપ્ટેમ્ બર જનમ સથાન: મુંબ ઇ કુલ પુસ તકો- ૧૮ શ્રેષ પુસ તકો:ક્રીશ્નાયણ, યોગ-િવયોગ
 25. 25. લેખ ક અને ઉપનામપ્રેમસિખ પ્રેમાનંદ સવામીઅિઝઝ ધનશનંકર િત્રિપાઠીઅદલ અરદેશનર ખબરદારઅનામી રણિજતભાઈ પટેલઅજેય સિચ્ચદાનંદ વાત્સયાયનઉપવાસી ભોગીલાલ ગાંધીઉશનનસ્ નટવરલાલ પંડ્યાકલાપી સુરિસહજી ગોિહલકાનત મિણશનંકર ભટ્ટકાકાસાહેબ દતાત્રિેય કાલેલકરઘનશ્યામ કનૈયાલાલ મુનશનીગાિફલ મનુભાઈ િત્રિવેદીચકોર બંસીલાલ વમાર્તાચંદામામા ચંદવદન મેહતાજયિભખ્ખુ બાલાભાઈ દેસાઈિજપ્સી િકશનનિસહ ચાવડાઠોઠ િનશનાળીયો બકુલ િત્રિપાઠીદશનર્તાક મનુભાઈ પંચોળીિદ્વરેફ, શનેષ, સવૈરિવહારી રામનારાયણ પાઠકધૂમકેતુ ગૌરીશનંકર જોષી
 26. 26. શનયદા હરજી દામાણીિશનવમ સુદરમ્ ં િહમતલાલ પટેલશનૂનય અલીખાન બલોચશનૌિનક અનંતરાય રાવળસત્યમ્ શનાંિતલાલ શનાહસરોદ મનુભાઈ િત્રિવેદીસવ્યસાચી ધીરભાઈ ઠાકોરસાિહત્ય િપ્રય ચુનીલાલ શનાહસેહની ે બળવંતરાય ઠાકોરસુધાંશનુ દામોદર ભટ્ટસુનદરમ્ િત્રિભુવનદાસ લુહારસોપાન મોહનલાલ મેહતાસનેહરિશ્મ ઝીણાભાઈ દેસાઈસહજ િવવેક કાણે
 27. 27. ગુજરાતી ભાષાની પ્રથમ કૃિતઓઆત્મકથા: મારી હકીકત, નમર્તાદઇિતહાસ: ગુજરાતનો ઇિતહાસકાવ્યસંગહ: ગુજરાતી કાવ્યદોહન, દલપતરામજીવનચિરત્રિ: કોલંબસનો વૃતાંત, પ્રાણસુખલાલ મથુરદાસનાટક: લકમી, દલપતરામપ્રબંધ: કાનહડે પ્રબંધ, પજનાભ (૧૪૫૬)નવલકથા: કરણઘેલો, નંદશનંકર મહેતામહાનવલકથા: સરસવતીચંદ, ગોવધર્તાનરામ િત્રિપાઠીમનોિવજાન: મનુભાઇ િધવેદીમુિદત પુસતક: િવધાસંગહ પોથીરાસ: ભરતેશ્વર બાહુ બિલરાસ, શનાિલભદસુિર (૧૧૮૫)લોકવાતાર્તા: હંસરાજ-વચ્છરાજ, િવજયભદ (૧૩૫૫)
 28. 28. ગવર્તા થી કહોઅમે ગુજરાતી છીએ.
 • sulemancadir1

  Jan. 31, 2020
 • PawarPrakash1

  Aug. 5, 2017
 • ChoradaN

  Mar. 8, 2017
 • AlpeshShah39

  Feb. 18, 2017
 • kharadimaikalkumar

  Nov. 30, 2015
 • aurvapatel

  Jul. 30, 2015
 • SnehalRx

  Jun. 24, 2014
 • vinod2373

  Nov. 16, 2013

ગુજરાતી કવિ અને લેખકો

Views

Total views

12,112

On Slideshare

0

From embeds

0

Number of embeds

10

Actions

Downloads

0

Shares

0

Comments

0

Likes

8

×